પેટલાદ તાલુકાના મોરડ ગામમાં જવાના બિસ્માર રસ્તાને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં જવાના મુખ્ય માર્ગ ઉપર મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રાથમિક શાળામાં આવતા બાળકો,શિક્ષકો તેમજ ગામ લોકોને પણ બિસ્મર રસ્તાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્ય માર્ગ ઉપર મોટા ખાડા પૂરવામાં આવે તે જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા તાલુકાના સુખસર ગામે થઈને પસાર થતા ઝાલોદ સંતરામપુર હાઇવે ઉપર વેલપુરા ગામ નજીક 2 બસો વચ્ચે સર્જાયો અકસ્માત
રીપોર્ટર-જુનેદ પટેલ
ફતેપુરા-દાહોદ
ફતેપુરા તાલુકાના સુખસર ગામે થઈને પસાર થતા ઝાલોદ...
સુરતના પાટિયા વિસ્તારમાં જવલનશીલ પર્દાથ સાથે યુવકને સ્ટંટ કરવાનું પડ્યુ ભારે
સુરતમાંથી યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જયાં કાર્યક્રમ...
ઘોઘાના બારવાડા ખાતે કોળી સમાજ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ નિમિતે રમતોત્સવ યોજાયો
ઘોઘાના બારવાડા ખાતે કોળી સમાજ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ નિમિતે રમતોત્સવ યોજાયો
Land Rover के चाहने वालों के लिए अच्छी खबर, लाखों रुपये कम हो गई इस प्रीमियम कार की कीमत
Range Rover Velar Facelift के एक्सटीरियर और इंटीरियर में मामूली बदलाव किए गए हैं। डिजाइन के मामले...
आगरा शहर में मंदिर का उद्घाटन होते ही लोगों में खुशी की लहर
आगरा शहर में मंदिर का उद्घाटन होते ही लोगों में खुशी की लहर