સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চিগাৰেট নিদিয়াৰ বাবেই প্ৰাণ গল এজন স্কুলীয়া ছাত্ৰৰ - পৰিয়ালত কান্দোনৰ ৰোল
চিগাৰেট নিদিয়াৰ বাবেই প্ৰাণ গল এজন স্কুলীয়া ছাত্ৰৰ - পৰিয়ালত কান্দোনৰ ৰোল
CJI DY Chandrachud के आगे Manmohan Singh के लिए Modi Sarkar Supreme Court में क्या बोली?
CJI DY Chandrachud के आगे Manmohan Singh के लिए Modi Sarkar Supreme Court में क्या बोली?
Gir Somnath I વેરાવળમાં પાંચ દિવસીય લોકમેળા યોજાયો I Divyang News
Gir Somnath I વેરાવળમાં પાંચ દિવસીય લોકમેળા યોજાયો I Divyang News
Gaza Hospital Attack को लेकर PM Modi की प्रतिक्रिया, दुनियाभर के नेताओं ने ये कहा
Gaza Hospital Attack को लेकर PM Modi की प्रतिक्रिया, दुनियाभर के नेताओं ने ये कहा
विपक्ष को किया नजरअंदाज', मल्लिकार्जुन खरगे बोले, राष्ट्रपति के अभिभाषण पर चर्चा शुरू
मल्लिकार्जुन खरगे ने पीएम मोदी पर निशाना साधते हुए बोला कि उन्होंने (पीएम मोदी) छाती ठोंकते हुए...