સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી મા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો એ પડતર માગણીઓને લઇને આવેદનપત્ર આપ્યું
અમરેલી મા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો એ પડતર માગણીઓને લઇને આવેદનપત્ર આપ્યું
Wrestlers' Protest: पहलवान चले थे medal गंगा में बहाने और Brij Bhushan... | ABP LIVE
Wrestlers' Protest: पहलवान चले थे medal गंगा में बहाने और Brij Bhushan... | ABP LIVE
પાવાગઢ ખાતે જાન્યુઆરી-૨૦૨૪ના પ્રથમ અઠવાડીયામાં ગુજરાત રાજ્યના ૧૯ થી ૩૫ વર્ષના યુવક અને યુવતિઓ માટે આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાશે.
ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર તથા પંચમહાલ જિલ્લા વહિવટી...
56 अवैध देशी शराब के पव्वे जब्त, एक गिरफ्तार
रविवार को निवाई थाना पुलिस ने अवैध रूप से देशी शराब रखने के मामले में एक आरोपी को गिरफ्तार कर...
વૃક્ષારોપણ કાર્યક્રમ
આજરોજ અમદાવાદ કાલુપુર વિસ્તાર મા આવેલ શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમી મા માનનીય વડાપ્રધાન...