ગીરગઢડા ખાતે બહ્મ સમાજની વાડી પાસે ફરીયાદીનો VIVO Y56 કી.રૂ.૧૫૦૦૦/- વાળો મોબાઈલ ફોન એક ઈસમ દ્વારા ફરિયાદી ની નજર ચુકવી ફરીયાદી નાં પેન્ટના ખીચ્ચા માંથી સેરવી લેતા ગીર ગઢડા પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવતા ગીર ગઢડા પોલીસ દ્વારા ગુનો નોંધી સયુક્ત બાતમીનાં આધારે પોલીસે આરોપી બાબુભાઈ ચીના ભાઈ ભાલીયા રહે સનવાવ વાળા ને પકડી પાડવામાં આવ્યો.
કામગીરી કરનાર અધિકારી
જે આર ડાંગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગીર ગઢડા પો સ્ટે જગદીશભાઈ ગાગા ભાઈ સોસા પો હેડ કોન્સ તથા અભેસિંહ ગોબરસિંહ વાળા તથા સંજયભાઈ મોહનભાઈ પરમાર તથા રણજીતભાઈ બાલુભાઈ મોરી પો કોન્સ