ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ વિભાગમાં સુધારો થયા અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ તે માટે પ્રયાસો હાથ ધરાયા છે આજે ગૃહરાજ્યમંત્રી રાજકોટના પ્રવાસે છે અને ક્રાઇમબ્રાન્ચના નવા લોગો લોન્ચ કરવા જઇ રહ્યા છે જયાં લોગોનું અનાવરણ કરશે હર્ષસંઘવીએ કલેકટરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા જેમાં ખૂબ જ ઝડપી કામગીરી કરીને અમૃત મહોત્સવ નિમિત્તે સહકાર આપ્યું અને પોલીસ કમિશનરને પણ અભિનંદન પાઠવી જણાવ્યુ ઝડપથી લોકોને એન ઓ સી પ્રક્રિયા જે પ્રકારે લોકોને ધક્કા ખાવા પડતા હતા તેવી રજૂઆત મળી તેનું સુખદ અંત લાવ્યા છે આજે 24 ભારતીય નાગરિકોને ગૃહરાજ્યમંત્રી નાગરિક્તા આપવા જઇ રહ્યા છે જેમાં કલેકટર ઓફિસ ખાતેથી 24 લોકોને નાગરિક્તા આપશે

તેમજ રાજકોટમાં ગુનાહિત પ્રવૃતિ ડામવા રાજકોટ એસ ઓ જી કરેલી હિંમતભેર કામગીરીની સરહાના કરતા મંત્રી કહ્યુ કે રાજકોટ એસ ઓ જીએ થોડાક સમય આગાઉ જે પ્રકારે લૂંટારાઓને પક્ડયા અને જીવના જોખમે કોઇપણ પ્રકાર ભય વગર સામનો કર્યો તે હિંમતનું બિરદાવું છું રાજકોટ પોલીસ ગોળીનું સમાનો કરવા ગુજરાત પોલીસ સક્ષમ છે તે પરચો લહેરાવ્યો અને ગુનાહિત પ્રવૃતિની તમામ ઘટનાઓને પહોંચી વળવા સક્ષમ હોવાની વાત તેમણે કરી છે રાજકોટ પોલીસની કામગીરીને લઇ હર્ષસંઘવી નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતું અને તમામ રાજકોટની પોલીસને અભિનંદન પાઠવ્યો હતો