અંબાજી બ્રેકીગ...

અંબાજી ગ્રામ પંચાયત આવી એક્શન મોડમાં..

આચાર સહિતા લાગુ થતાની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા હટાવાયા તમામ હોર્ડિંગ બોર્ડ્સ..

સરકારની યોજનાઓના લાગેલા બોર્ડ હટાવવાની કામગીરી તંત્ર એ હાથ ધરી...

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તંત્ર આવ્યું એક્શન મોડમાં...

આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે તંત્ર એલર્ટ મોડમાં...

અંબાજી બસ સ્ટેશન, ડી.કે સર્કલ સહિતના જાહેર વિસ્તારોમાં લાગેલા સરકારની યોજનાઓના હોર્ડિંગ્સ બોર્ડ હટાવાયા...

શનિવારના દિવસે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ શનિવારના સાંજથી તંત્ર સફાળું જાગ્યું...

લોકસભાની ચૂંટણી પહેલા તંત્રની એક્શન કામગીરી...

અંબાજી અને અંબાજી નજીકના વિસ્તારમાંથી હોર્ડિંગ્સ બોર્ડ હટાવાની કામગીરી હાથ ધરાઈ..

રિપોર્ટર:- રિતિક સરગરા,અંબાજી