ચોટીલા હાઈવે મઘરીખડા ગામના બોર્ડ પાસેથી પ્રભુભાઈ ઉર્ફે દિનેશભાઈ મોહનભાઈ મકવાણા રહેવાસી મઘરીખડા ચોરીનું બાઇક નંબર પ્લેટ વિનાનું તેની પાસેથી મળી આવતા તેની પૂછપરછ કરતાં બાઇક રાજકોટ ગ્રામ્ય શાપર વેરાવળ તરફથી ચોરેલું હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી પ્રભુભાઈ ઉર્ફે દિનેશ મકવાણાને ઝડપી બાઇકને જપ્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં એલસીબી પીઆઇ બી.એલ.રાયજાદા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર, કુલદીપભાઈ બોરીચા, કરશનભાઈ લોહ, ભરતભાઈ સભાડ સહિત પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારગીને વિજય બનાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો
અંબાજી.....
દાંતા 10 વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારઘીને વિજય બનાવવા માટે ડોર ટુ...
નવરાત્રી મુદ્દે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષે ગરબા થશે
નવરાત્રિને હવે થોડા દિવસો જ બાકી રહી ગયા છે. તે પહેલા જ નવરાત્રિઓનો થનગનાટ આ વર્ષે જોવા મળ્યો છે....
ધ્રાંગધ્રાના બાવળી ડેમ નજીક ફોરવીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
ધ્રાંગધ્રાના બાવળી ડેમ નજીક ફોરવીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત: ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
চৰাইদেউত স্বাধীনতা দিৱস উদযাপন।
চৰাইদেউত স্বাধীনতা দিৱস উদযাপন।
નાકરાવાડી મેળામાં ગયેલા દિનેશનું કાગદડી પાસે બાઈક સ્લીપ થતા મોત
મોરબી રોડ પર કાગદડી ગામ પાસે બાઇક સ્લીપ થતા જસદણના રામલીયા ગામના યુવાનનું મોત નિપજતા પરિવારમાં...