ગીર ગઢડાના હરમડિયા ગામે ઘણા સમયથી કોઈપણ જાતની ડીગ્રી વગર આરોપી પોતાની પાસે કોઈ પણ માન્ય સંસ્થાની ડીગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર નહીં હોવા છતાં ડોક્ટર નું નામ પ્રવીણભાઈ સેવાદાસ હરિહર પોતાના ઘરે તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપી પૈસા વસૂલ કરી માનવ જિંદગી સાથે ચેડા કરી એ લોકોથી અંલોપેથીક તથા આયુર્વેદિક દવાઓ તથા મેડિકલ ને લગતા સાધન સામગ્રી કિંમત રૂપિયા ૧,૨૨,૯૪૭૯નો મુદ્દા માલ રાખી મેડિકલ પ્રેક્ટિસ કરી માનવ જિંદગી સાથે ચેડા કરી મળી આવી ગુનો કર્યા ઉના તાલુકા હેલ્થ ઓફિસર ચાર્જ ગીર ગઢડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિપુલ રમણલાલ હુમાતર તથા હરમડિયા પી એસ સી આરોગ્ય કેન્દ્રના સ્ટાફે આરોપી પ્રવીણભાઈ સેવાદાસ હરિહર ના ઘરે ઓચિંતા ધાપો મારતા ઉઘાડપગા માનવ જિંદગી નાચે ચેડા કમળેલ ની મેડિકલ ની દવા તથા મેડિકલ ના સાધનો હેલ્થ ઓફિસર સાહેબ ફરિયાદી કરી ગુનો દાખલ કરી તા:-૧૫-૩-૨૪ ના રોજ હરમડિયા મુકામે આરોપી પોતાના ઘરે પ્રેક્ટિસ કરતા ઝડપાઈ જતા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા માનવ જિંદગી સાથે ચેડા કરનારમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે આજુબાજુ ગામોમાં પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા અલી ગઢી તાળું મારી રફુ ચક્કર થઈ ગયેલ જાણવા મળેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણના ધારાસભ્યએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તરીકે નો ચાર્જ સાંભળ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે પાંચેય વિધાનસભા બેઠક પર સત્તા મેળવી છે અને વઢવાણના ધારાસભ્ય જગદીશ...
: સુરતમાં પર્વત પાટિયાના સંસ્કૃતિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 30 મિનિટ ફસાયેલી રહી મહિલા,
: સુરતમાં પર્વત પાટિયાના સંસ્કૃતિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 30 મિનિટ ફસાયેલી રહી મહિલા,
સુરતના...
વડાલી તાલુકા ના રહેવાસી અને બક્ષીપંચ મોરચા ના મહામંત્રી એવા માનવ બ્રહ્મભટ્ટ ની સર| ATN NEWS GUJARAT
વડાલી તાલુકા ના રહેવાસી અને બક્ષીપંચ મોરચા ના મહામંત્રી એવા માનવ બ્રહ્મભટ્ટ ની સરાહનીય કામગીરી....
ट्रकचालकाचा ताबा सुटल्याने ट्रक पलटी ; चालक जखमी
चारठाणा(प्रतिनीधी)औरंगाबादहून नांदेडकडे जाणार्या एका ट्रकचालकाचा वाहनावरील ताबा सुटल्याने...