સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં 2023ના વર્ષમાં ઘરફોડ ચોરીના ગુનાઓ કરીને આરોપી નાસતો ફરતો હતો. ત્યારે બાતમીના આધારે એલસીબી ટીમે દૂધરેજમાંથી જ આ આરોપીને દબોચી લીધો હતો.વર્ષ 2023માં સુરેન્દ્રનગર સિટી એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના બે ગુનામાં નાસતો ફરતો દૂધરેજ વહાણવટીનગરમાં રહેતા 19 વર્ષના ભાવેશ રમેશભાઈ સરવૈયા દૂધરેજ ગામના બસ સ્ટેશન પાસેથી ચાલીને પસાર થઇ રહ્યો છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ બી.એલ.રાયજાદા, વિજયસિંહ પી. પરમાર, મેહુલભાઈ બી.મકવાણા સહિતની ટીમે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીમાં 7 લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાવનાર આરોપીની જામીન અરજી મહેસાણા કોર્ટ ફગાવી
મહેસાણા : કડીમાં સાત માસ અગાઉ કડીમાં રહેતા પટેલ વિજય ભાઈના બુલેટ ને ટકકર મારી મોતને ઘાટ ઉતારી...
সহধৰ্মিণীৰ গীত পৰিৱেশনত হাৰমনিয়াম বজাই সহযোগ মৰাণৰ বিধায়কৰ
সহধৰ্মিণীৰ গীত পৰিৱেশনত হাৰমনিয়াম বজাই সহযোগমৰাণৰ বিধায়কৰ
બીજા તબ્બકાની ૯૩ બેઠકો પર આજે મતદાન પુર્ણ
આજે બીજા તબક્કાની ૯૩ બેઠકો પર મતદાન પુર્ણ થયુ હતુ.
૮૩૩ ઉમેદવારો ના ભાવી Evm મશીનમા...
ભાવનગર એસટી વિભાગના નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયા.
ભાવનગર એસટી વિભાગના નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયા.