પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના અધૂરા રસ્તા થી છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા.. આ અંગે સીમરડા ગામના મગનભાઈ રોહિતે રસ્તાને લઈને મીડિયાના માધ્યમથી અધુરો રસ્તો બને તેવી તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ડામર રસ્તાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેન્ટલ વાળા રસ્તાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ડામર રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમૂલ દૂધનાભાવમાં ફરી એક વાર ભાવ વધારો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ
અમૂલ દૂધનાભાવમાં ફરી એક વાર ભાવ વધારો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ
શ્રી અશ્વિનીવૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ભારતની પહેલી અલ્યુમિનિયમ ફ્રેટ રેક – 61 BOBRNALHSM1નું ઉદ્ઘાટનકર્યું
શ્રી અશ્વિનીવૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ભારતની પહેલી અલ્યુમિનિયમ ફ્રેટ રેક – 61...
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું.
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું....
इमरान खान की गिरफ्तारी पर अमेरिका ने दी प्रतिक्रिया, कहा- कानून का किया जाए पालन
वॉशिंगटन,पाकिस्तान के पूर्व प्रधानमंत्री इमरान खान को मंगलवार को गिरफ्तार कर लिया गया था। जिसके...
Pakistan Election 2024: Imran Khan बनाएंगे सरकार?, चुनावी नतीजों के बीच मिली जमानत | Nawaz Sharif
Pakistan Election 2024: Imran Khan बनाएंगे सरकार?, चुनावी नतीजों के बीच मिली जमानत | Nawaz Sharif