સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नहरों व जलाशयों के रखरखाव पर संकट
पांढुरना. तहसील के 24 तालाबों की नहरों का रखरखाव करने जल संसाधन विभाग को अन्य विभागों से...
नागालैण्ड राज्य के मोन जिले में डेंगू का प्रकोप
*नागालैण्ड राज्य के मोन जिले में डेंगू का प्रकोप चिकित्सालय रोगियों से भर्ती* , 26 सितम्बर:- असम...
Monsoon Update: यूपी, दिल्ली और बिहार समेत इन राज्यों में चार दिन जमकर बरसेंगे बादल, पढ़ें अपने राज्य का हाल
मानसून की बारिश ने देश के सभी राज्यों में दस्तक दे दी है। बिहार, गुजरात और असम के कई इलाकों...
અમદાવાદના પોલીસ મુખ્ય મથકે મા.પો. કમિશ્નરશ્રી ની મંજુરીથી શરદ પુનમે પોલીસ પરિવાર માટે ગરબાનું આયોજન
અમદાવાદના પોલીસ મુખ્ય મથકે મા.પો. કમિશ્નરશ્રી ની મંજુરીથી શરદ પુનમે પોલીસ પરિવાર માટે ગરબાનું આયોજન
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા...