પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા પંચાયતના હાથીવન ગામે બેઠક
ચૂંટણી પ્રચાર અંતર્ગત આજરોજ ૧૨૨ - લુણાવાડા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ હાથીવન જિલ્લા પંચાયતના...
TECH NEWS :- Electric Bikes In India 2023: ये हैं देश की 3 लोकप्रिय इलेक्ट्रिक मोटरसाइकिलें
Electric Bikes In India 2023 इलेक्ट्रिक बाइक लेने के बारे में विचार कर रहे हैं तो आपको ये ऑर्टिकल...
'बहुत हुई Mann Ki Baat, अब मणिपुर की बात का समय', PM Modi पर TMC का तंज; कांग्रेस बोली- राजधर्म भी निभाओ
नई दिल्ली, 𝐌𝐚𝐧𝐧 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭 प्रधानमंत्री नरेंद्र मोदी ने आज मन की बात कार्यक्रम के 102वें...
ડીસા તાલુકાના નવા નેસડા ગામનો પ્રવિણસિંહ મનાજી રાઠોડ યુવાન આજથી ૨૩ વર્ષ અગાઉ
ડીસા તાલુકાના નવા નેસડા ગામનો પ્રવિણસિંહ મનાજી રાઠોડ યુવાન આજથી ૨૩ વર્ષ અગાઉ