સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અવારનવાર ગેરકાયદેસર બંદૂકો સાથે અનેક લોકો ઝડપાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના મેરા ગામે કોંભેણી નામની સીમ વિસ્તારમાંથી નિઝામભાઈ રમજાનભાઈ સીંધી (ડફેર)ને ગેરકાયદેસર લાયસન્સ વગરની ઝડપી પાડી આ આરોપીને દસાડા પોલીસ મથકે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજીના આ દરોડામાં પીઆઇ એચ.જે.ભટ્ટ, એ.એમ.ઝાલા, ચેહરભાઇ ઝીંઝુવાડીયા અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેઘરાજાએ ઉત્તરગુજરાતને ઘરમોળી નાંખ્યો હજુ રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની હવામાનવિભાગની આગાહી
vરાજ્યમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે ઉત્તરગુજરાત , દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન જોવા મળી...
My good fortune I sent Rahul Gandhi away to Wayanad from UP: Smriti Irani
Union minister Smriti Irani said Wayanad will become Amethi if Rahul Gandhi ‘remains’...
Lory save from fire
A lorry carrying fuel from Tuticorin near Vempur immediately rushed to the fire brigade and...
ઝેરડા ગામે પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને જન સમર્થન યોજાયું....
ઝેરડા ગામે પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને જન સમર્થન યોજાયું....