ગોધરા : શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

ગોધરા શહેર ભાજપ મહિલા મોરચાની બહેનોએ સાથે મળીને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને પોલીસ જવાનો ને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી..