શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ કાલસર ધ્વરા તા. 03/03/2024 રવિવાર ના રોજ સમુહ લગ્ન યોજાયો જેમાં 11 જોડાઓએ ભાગ લીધો હતો. કાલસર ગામ ની તલપત મસ્જીદ ના પેશ ઇમામે તિલાવતે કુરાન થી પ્રોગ્રામ ની શરૂઆત કરી હતી. મુખ્ય મહેમાન સૈયદ અમીનુદ્દીન બાપુ એ ટ્રસ્ટ ના સભ્યો ને અભિનંદન પાઠવ્યા હતા. તથા કાલસર વાટા મસ્જીદ ના પેશ ઇમામ. જકીર બાપુ ઢુણાદરા ટ્રસ્ટ તરફ થી ગ્રૂપ નીગરા વહોરા એઝાઝ અશરફી તથા ગામના વડીલોએ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. ટ્રસ્ટ પ્રમુખ .ઉપ પ્રમુખ અને સભ્યો એ આવેલા મહેમાનો નું સ્વાગત કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માલગઢમાં એક શામ ભેરુ ભગવાન કે નામ ભજન સંધ્યા યોજાઇ
ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં વિદ્યમાન ભૈરવધામ પર ડૉ. નવીન માળી અને વિમલ ભાટી તરફથી...
मुझे अब राहुल गांधी से उम्मीद, 2034 तक बन सकते पीएम-विकास दिव्यकीर्ति
शिक्षक, लेखक और दृष्टि आईएएस के संस्थापक विकास दिव्यकीर्ति ने शिक्षा, नीट धांधली, आरक्षण समेत...
જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટ દ્વારા હાલોલના તબીબને મેડીક્લેઈમના નાણાં વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ઓરિએન્ટ વીમા કંપનીને કરાયો હુકમ.
હાલોલ શહેરના રણછોડ નગર ખાતે રહેતા ડૉ. ધર્મેશકુમાર જયંતીલાલ વરિયાએ વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ...
সোণাৰিত ৰাষ্ট্ৰীয় প্ৰেছ দিৱস পালন
সোণাৰিত ৰাষ্ট্ৰীয় প্ৰেছ দিৱস পালন