શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ કાલસર ધ્વરા તા. 03/03/2024 રવિવાર ના રોજ સમુહ લગ્ન યોજાયો જેમાં 11 જોડાઓએ ભાગ લીધો હતો. કાલસર ગામ ની તલપત મસ્જીદ ના પેશ ઇમામે તિલાવતે કુરાન થી પ્રોગ્રામ ની શરૂઆત કરી હતી. મુખ્ય મહેમાન સૈયદ અમીનુદ્દીન બાપુ એ ટ્રસ્ટ ના સભ્યો ને અભિનંદન પાઠવ્યા હતા. તથા કાલસર વાટા મસ્જીદ ના પેશ ઇમામ. જકીર બાપુ ઢુણાદરા ટ્રસ્ટ તરફ થી ગ્રૂપ નીગરા વહોરા એઝાઝ અશરફી તથા ગામના વડીલોએ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. ટ્રસ્ટ પ્રમુખ .ઉપ પ્રમુખ અને સભ્યો એ આવેલા મહેમાનો નું સ્વાગત કર્યું હતું.