Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી નાખ્યો. સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદો અને ધારાસભ્યોને હવે કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. તેમની સામે પણ કાર્યવાહી થશે. વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાભ પાંચમના મંગલ પર્વની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ.
લાભ પાંચમના મંગલ પર્વની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ.
આવનારું વર્ષ આપના વેપાર, ધંધા...
ડીસા લાભ હોટલ ખાતે ડીસા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખની વરણી કરાઈ
ડીસા લાભ હોટલ ખાતે ડીસા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખની વરણી કરાઈ
ભૂલી પડેલી યુવતી ઝાબુવા ખાતેપહોંચીગયેલ તેને પોતાના પરિવાર પાસે પહોંચાડતો દાહોદનું સખી વન સ્ટોપસેન્ટર
ભૂલી પડેલી યુવતી ઝાબુવા ખાતેપહોંચીગયેલ તેને પોતાના પરિવાર પાસે પહોંચાડતો દાહોદનું સખી વન સ્ટોપસેન્ટર
Tarun Chugh hails hike in MSP on rabi crops, DA for central staff
Expresses gratitude to PM Modi for helping farmers.
BJP National General Secretary Tarun...