બ્રેકીંગ
બનાસકાંઠા..
દાંતા થી પાલનપુર હાઇવે અકસ્માતની ઘટના,2 ના મોત
દાંતા ના તોરણીયા ગામનાં લોકો જીપમાં બેસીને જલોત્રા જતા હતા
અંધારીયા અને મુમનવાસ વચ્ચે અકસ્માતની સર્જાયો
ગાડીનું ટાયર ફાટવાથી ગાડી ડિવાઇડર પર ચઢીને પલટી ગઈ
દાંતા થી પાલનપુર વચ્ચે જીપોમાં ઓવરલોડ મુસાફરો જતા હોય છે
108 દ્વારા ઘાયલોને પાલનપુર હોસ્પિટ ખસેડાયા..
ઘટના સ્થળે બે લોકોના મોત તો સારવાર દરમિયાન વધુ ચાર લોકો ના મોત...
જ્યારે દાંતા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો થઇ રહી છે
દાંતા પાલનપુર રૂટમાં સવાર સાંજ ઓવરલોડ પેસેન્જર ભરી વાહનો દોડી રહ્યા છે જ્યારે પોલીસ હર હમેશ આંખ આડા કાન કરતી નજરે પડે છે
દાંતા તાલુકામા સ્થાનિક પોલીસ દર મહિને ખાનગી વાહનો પાસે પૈસા ની ઉઘરાણી કરે છે તેવી પણ લોક ચર્ચાઓ ચાલી રહી છે
જ્યારે જિલ્લા આરટીઓ પણ દાંતા મા દેખાય છે પણ ખાનગી વાહનો પર કોઈજ જાતની કાર્યવાહી કરાતી નથી
તેના લીધેજ ખાનગી વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરે છે અને આવા અકસ્માતો સર્જાતા હોય
રિપોર્ટર. મોહન જોશી દાંતા બનાસકાંઠા