જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે સમસ્ત કોળી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ.....
જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નમાં 10 નવ દમપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.... સમૂહ લગ્નમાં જોડાયેલા નવદંપત્તિઓને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....
તેમજ ડેડાણથી મહંત દેવેન્દ્ર દાસ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો હતો....
આ તો કે પધારેલા મહેમાનોને સાલ ઓઢાડી અને ફૂલ હારથી સન્માન કરવામાં આવ્યું હતું....
તેમજ આ કાર્યક્રમમાં કાઠી સમાજના આગેવાનો નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી.વી.પલાસ અને પોલીસ સ્ટાફ સહિત સમસ્ત કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા...
મીઠાપુર ના ખોડીયાર યુવા ગ્રુપ અને સમજતા કોળી સમાજના આગેવાનો યુવાનો વડીલો એ ભારે જહેમત ઉઠાવી હતી