આવતીકાલે તા. 27.02.24ના રોજ દાહોદ શહેરના ઇન્દોર રોડ,રિધમ સોસાયટી,રળિયાતી રોડ,લિટલ ફ્લાવર સ્કૂલ, આશીર્વાદ ચોક, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ગોવિંદ નગર, હાઉસિંગ બોર્ડ વગેરે વિસ્તારનો વીજ પૂરવઠો* સવારના 08.00 કલાકથી 14.00 કલાક સુધી સ્માર્ટ સીટી માટેનુ વીજ લાઈન શિફ્ટીગનુ કામ હોય બંધ રહેશે.કામગીરી પૂર્ણ થયેથી કોઇ પણ જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા......