ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર ગોધરા, પંચમહાલ અને બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સયુંક્ત ઉપક્રમે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનેલાવ તળાવ ગોધરા ખાતે તારીખ 20/ 2/ 2024 ના રોજ યોજાયો હતો. જેમાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી જોશી મૌલિક મહેન્દ્રભાઈ શાળાના વિશિષ્ટ શિક્ષક એસ . ડી. રોહિતના માર્ગદર્શન હેઠળ ગોળા ફેંકની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીયક્રમે વિજેતા બનેલ. જે બદલ શાળાના આચાર્ય રીતેશભાઈ પંડ્યા તથા સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बस स्टॅन्ड वर पिण्याच्या पाण्या अभावी प्रवाशी त्रस्त..
बस स्टॅन्ड वर पिण्याच्या पाण्या अभावी प्रवाशी त्रस्त..
हाई कोर्ट से राहत नहीं मिली तो राहुल गांधी को एक महीने में खाली करना पड़ सकता है सरकारी बंगला
नई दिल्ली, जागरण डेस्क। Rahul Gandhi: राहुल गांधी को लोकसभा की सदस्यता से अयोग्य ठहरा दिया...
भारतीय स्वातंत्र्याच्या अमृत मोहोत्सवानिमित्त स्मिता हॉलिडेज-फ्लायबिग एअरलाइन तर्फे मोफत हवाई प्रवास
भारतीय स्वातंत्र्याच्या अमृत मोहोत्सवानिमित्त स्मिता हॉलिडेज-फ्लायबिग एअरलाइन तर्फे मोफत हवाई प्रवास
દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર ના પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ઉમરેઠ મા ભવ્ય કાર્યક્રમ
ઉમરેઠ શહેરમાં આવેલ લાલ દરવાજા પાસે નગરપાલિકા વિદ્યામંદિર ખાતે જેમાં ઉમરેઠના પનોતા પુત્ર એવા...
राष्ट्रीय महामार्गावरच रुतला टँकर;वाहतुकीचा खोळंबा
पाथरी शहरातुन सेलूकडे जाणा-या राष्ट्रीय महामार्ग क्र ५४८ बी ची अतीशय दयनिय अवस्था झाली असून या...