આથી દાહોદ શહેરના માનવંતા વીજ ગ્રાહકોને જણાવવાનું કે નાણાંકીય હિસાબી વર્ષનો આખરી મહિનો માર્ચ હોઇ, આપને જે વીજ બીલ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)બનાવીને આપવામાં આવેલ છે, જે વીજ બીલના નાણાં નિયત સમયે એટલે કે છેલ્લી તારીખ સુધીમાં ભરપાઈ કરવા વિનંતી છે, અન્યથા આપનું વીજ જોડાણ કંપનીના નિયમોનુસાર કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય હંગામી ધોરણે બંધ કરવા માટે ની કાર્યવાહી કરવામાં આવશે, જેની માનવંતા વીજ ગ્રાહકોએ નોંધ લેવા વિનંતી છે*

                                                 હુકમથી