આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાડીસા ડી.જે.એન મહેતા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ એથ્લેટિક્સ રમતમાં સુંદર દેખાવ
રિપોર્ટ. લતીફ સુમરા
બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની એથ્લેટિક્સ સ્પર્ધા શેરપુરા મુકામે યોજાયેલ...
अहमदाबाद मण्डल पर मनाया गया सद्भावना दिवस
पश्चिम रेलवे के अहमदाबाद मण्डल पर सद्भावना दिवस के उपलक्ष्य में मण्डल रेल प्रबंधक श्री तरुण जैन...
The "38th NATIONAL ITF TAEKWON-DO CHAMPIONSHIP"STARTS FROM 28th DECEMBER IN 'KORAMANGALA, BENGALURU.
DECEMBER 23, 2023
The "38th NATIONAL ITF TAEKWON-DO CHAMPIONSHIP" IS BEING HELD AT 'KORAMANGALA...