ગળતેશ્વર.વાડદ.

રોશન ઝમીર ચેરિટેબલ ટ્રસ્ટ વાડદ તા ગલતેશ્વર જી ખેડા દ્વારા તારીખ 18/02/24 ને રવિવાર ના રોજ 15 જોડાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલી થી કલંદર બાદશાહ બાવા, ઠાસરા જામા મસ્જિદના પેશ ઇમામ,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પરમાર,ગુલામ મૈયોદ્દીન તલાટી, સાંજીતહુસેન તાલુકા પંચાયત સભ્ય, શેખ મહેમુદમીયા એસ,જ્યંતી ભાઈ પટેલ, તસ્લીમ આરીફ એડવોકેટ,જફુમીયા ગેરેજવાળા પાલી, યાસીન ભાઈ પત્રકાર, તેમજ આજુબાજુ ના આગેવાનો મોટી સઁખ્યા મા હાજર રહી સમૂહ શાદી મા જોડાનાર દુલ્હા દુલનોને દુવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અલ્લારખા શેખ અને આશિક હુસેન માસ્તર સાહેબે કર્યું હતું. વર-વધુઓ ને ઘરવકરીની 60 જેટલી ભેટ સોગાત આપવામાં આવી હતી. રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા.