બનાસકાંઠા બ્રેકિંગ

ડીસા અંબિકા નગરમાં એક મકાન આગ લાગી.....

અંબિકા નગર વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગતાં ભય નો માહોલ છવાયો

જોકે આગ લાગતા જ આજુબાજુના લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી

ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બિગ્રેડ આવે તે પહેલાં જ આજુબાજુના લોકોએ પાણીનો જોરદાર મારો ચલાવી આગને કાબુમાં લીધી....

સબનસીબે મોઢું નુકસાન થતું અટકી ગયું ત્યારે મોટી જાન હાની ટળી હતી 

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બહાર આવ્યું

ઘર માલિક નંદુભાઈ મોચી ફેમિલી સાથે બહાર ગામ ગયા હતા અને ઘરે તેમના માતાજી એકલા હતા તે સમયે સાંજ ના સુમરે અચાનક આગ લાગી હતી

અહેવાલ અમૃત માળી ડીસા