મહા સુદ અગિયારસના પવિત્ર દિવસે કાલોલ મારવાડી સમાજ અને રામદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે રામદેવજી ભગવાન ની શોભા યાત્રા કાઢવામાં આવે છે શોભા યાત્રા ના આગલે દિવસે ભજન નો કાર્યક્રમ યોજાયો હતો.ચાલુ વર્ષે ઈન્દિરા નગર વિસ્તારમાંથી ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમાજના તમામ આગેવાનો વડીલો અને યુવાનો મહિલાઓ જોડાયા હતા શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો