રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદીના 75 વર્ષ: જાણો શા માટે આ 10 મહિલાઓની સફળતા હંમેશા યાદ રહેશે
સુરેખા શંકર યાદવ સ્વતંત્ર ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર છે. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1965ના રોજ...
ઉના પોલીસ સ્ટેશનમાં બકરી ઈદ ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ઉના પોલીસ સ્ટેશનમાં આજે તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો...
प्रदर्शन कर कर्मचारियों ने भगवान जुगल किशोर के चरणों में सोपा ज्ञापन
प्रदर्शन कर कर्मचारियों ने भगवान जुगल किशोर के चरणों में सोपा ज्ञापन
ৰেষ্টুৰেণ্টৰ বিলৰ ওপৰত লিখা এটি গীত আৰু ভূপেন হাজৰিকা
ৰেষ্টুৰেণ্টৰ বিলৰ ওপৰত লিখা এটি গীত আৰু ভূপেন হাজৰিকা
IDBI Bank Disinvestment | IDBI Bank के विनिवेश में और देरी संभव, Stock पर कैसा पड़ेगा असर?
IDBI Bank Disinvestment | IDBI Bank के विनिवेश में और देरी संभव, Stock पर कैसा पड़ेगा असर?