સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोगलगायी मुळे नुकसान झालेल्या शेतकऱ्यांना मिळणार हे.16800 मदत.
अतिवृष्टी, पूर व चक्रीवादळ या सारख्या नैसर्गिक आपत्तीमुळे शेतीपिकाचे नुकसान झाल्यास पुढील...
જેતપુર મામલતદારને આજે પત્રકારો દ્વારા રાજકોટ સીટી પોલીસ મા થયેલ ફરિયાદ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ
જેતપુર મામલતદારને આજે પત્રકારો દ્વારા રાજકોટ સીટી પોલીસ મા થયેલ ફરિયાદ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ
पुर्णा नेवपुर मध्यम प्रकल्पा ची शंभरी कडे वाटचाल
कन्नड़ तालुक्यातिल करजखेड सर्कल मधिल नेवपूर पुर्णा मध्यम प्रकल्पाची शंभरी कडे वाटचाल सध्या धरण...
राजस्थान में बरसात मचाएगी हाहाकार, 7 दिन नहीं रुकेगा पानी! इन जिलों में भारी बारिश का अलर्ट
जयपुर। राजस्थान में झमाझम बारिश का दौर जारी है। प्रदेश के कई इलाकों में बारिश ने जमकर तांड़व मचाया...