કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલામાં ગૃહકંકાસથી કંટાળી મારવાડી યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ...
Delhi Metro VIDEO: दिल्ली मेट्रो में रोमांस का नया वीडियो वायरल, एक-दूसरे से लिपटे दिखे कपल
पिछले कुछ समय से दिल्ली मेट्रो काफी चर्चा में है। किफायती यात्रा और अन्य सुविधाओं के साथ-साथ...
अनंत चतुर्दशीला औरंगाबादमध्ये राजा बाजार येथील श्री संस्थान गणेशाची आरती झाल्यावर मुख्य विसर्जन मिरवणुकीला सुरुवात झाली त्यावेळी शहरातील राजकीय नेत्यांनी प्रमुख उपस्थिती
औरंगाबाद :- ९ स.(दीपक परेराव) औरंगाबादचे ग्राम दैवत श्री संस्थान गणपतीचा रथ काढण्यात आला त्यावेळी...
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણી ની આંતરિક બદલી કરાતાં એચ એ ગોહિલની નિમણૂક કરાઇ..
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણી ની આંતરિક બદલી કરાતાં એચ એ ગોહિલની નિમણૂક કરાઇ..
...