સાયલા નેશનલ હાઈવે અકસ્માતોથી રકતરંજીત બની રહ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટથી અમદાવાદ જતી મહાસાગરની પોરબંદર અમદાવાદ તરફની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી ઢેઢુકી ગામ પાસેથી પસાર થતાં અજાણ્યા પુરુષને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્માતની જાણ થતા ઢેઢુકી ગામના પ્રતાપભાઈ વલકુભાઈ ખાચર અને ગ્રામજનો દોડી આવ્યા હતા. સાયલા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે આવીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. મૃતદેહને સાયલા દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ બાબતે સાયલા પોલીસ મૃતક અજાણ્યા પુરુષના વાલીવારસની શોધખોળ ચલાવી રહી છે. મૃતદેહને લીંબડી કોલ્ડ સ્ટોરેજમાં મોકલી અપાયો હતો. લક્ઝરી બસના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश में बिकने वाली सबसे लग्जरी इलेक्ट्रिक कारें, लिस्ट में Lotus Eletre से लेकर BMW i7 तक शामिल
Luxury electric cars आज हम आपके लिए मार्केट में मौजूद लग्जरी इलेक्ट्रिक कारों की लिस्ट लेकर आए...
ભારતમાં પણ ઇલેક્ટ્રિક હાઇવે બનશે,વાહનો પસાર થતાંજ થઈ જશે ઓટો મેટિક ચાર્જ
ભારતમાં સ્વીડન જેવો ઈલેક્ટ્રિક હાઈવે બનવા જઈ રહ્યો છે.
દિલ્હી-જયપુર હાઇવે અને દિલ્હી-આગ્રા યમુના...
ખંભાળિયા માં જાહેરમાં જુગાર રમતા ઇસમો કુલ-૦૬ સાથે કુલ કિ.રૂા.૨૫,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ
ખંભાળિયા માં જાહેરમાં જુગાર રમતા ઇસમો કુલ-૦૬ સાથે કુલ કિ.રૂા.૨૫,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ
ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળી લી..ની ૨૯ મી જનરલ સભા યોજાઈ
ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળી લી..ની ૨૯ મી જનરલ સભા યોજાઈ
આજરોજ તેરાપંથ ભવન ખાતે મંડળીના...
গহপুৰলৈ গৌৰৱ কঢ়িয়াই আনিলে গহপুৰৰ তিনিজন আৰক্ষী বিষয়াই
গহপুৰলৈ গৌৰৱ কঢ়িয়াই আনিলে গহপুৰৰ তিনিজন আৰক্ষী বিষয়াই । গহপুৰ থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া...