ખેડબ્રહ્માતાલુકાની  ની બાંડિયા પ્રાથમિક શાળાના બાળકોને ખેડબ્રહ્મા પો.સ્ટે.ની મુલાકાત કરાવી પો.સ્ટે.ની જુદી જુદી કામગીરી વિશે તથા હથિયાર વિશે તેમજ જિલ્લામાં કાર્યરત “અભયમ 181”, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 અને ટ્રાફિક નિયમો વિશે વિગત વાર માહિતી આપવામાં આવી.