આજ રોજ મોટા કોતરીયા ગામમાં ખેતી અને સ્વ સહાય જૂથો વિશે ની તાલીમ યોજાઈ જે એચડીએફસી બેન્ક ના સહયોગથી અને એફ ઈ‌ એસ સંસ્થા ના માર્ગદર્શન થી યોજવામાં આવી હતી આ પ્રસંગે અમુલ ઓર્ગેનિક , આત્મા વિભાગ,તેમજ મિશન મંગલમ વિભાગ ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને પ્રસંગ ને અનુરુપ અલગ અલગ કાર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું