પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક નાઓને જીલ્લામાં નાસતા-ફરતાં વોન્ટેડ આરોપી ઓને પકડી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ.સી.બી.બંરડા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નિકલ સવેલન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કતવારા પોલીસ સ્ટેશન પાટય-સીગુ.ર.નં૧૧૮૨૧૦૨૫૨૩૦૭૨૧/૨૦૨૩ પ્રોહહ.એક્ટ કલમ-૬૫(ઈ), ૯૮(૨),૧૧૬(બી), ૮૧ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રાજશેભાઈ ઉફેરા જુભાઈ ઉફે ગમો સોમસિંહ રાઠોડ રહે.ખંડેવાલ ગામ તા-કાલોલ જી-પંચમહાલ નાનો તેના ઘરે હાજર છે તેવી બાતમી આધારે સદરી ઈસમના ઘરે જઈ તપાસ કરતાં હાજર મળી હોય જેને પકડી પાડી અગળની કાયદેસરની કાર્યવાહી કરવા કતવારા પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ છે