બનાસકાંઠા જિલ્લાના વતની વલસાડ જીલ્લા માં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સ માં ઈ એમ ટી પ્રવીણ વાનોલ જે છેલ્લા ઘણા સમય થી લોકો નિ સેવા માં ફરજ બજાવે છે તયારે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દેશ નાં જે રાજ્યો માં 108 સેવા ચાલે છે તે રાજ્યો માંથી સર્વ શ્રેષ્ઠ સેવા ને પ્રોહત્સહત કરવાં માટે રાષ્ટ્રીય કક્ષા નો એવોર્ડ સન્માનિત પ્રોગ્રામ કરવાં માં આવ્યો જેમાં આપણા બનાસકાંઠા જિલ્લાના વતની જે હાલ માં વલસાડ જિલ્લા માં 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવે છે જેમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાં થતાં શ્રેષ્ઠ કામ કરવાં તેમજ તેમની નિષ્ઠા પ્રુવક કામ ગીરી કરતાં સર્વ શ્રેષ્ઠ કામ ગીરી પ્રત્યે રાષ્ટ્રય સ્તર નાં ઈ એમ ટી તરીકે તેમને પસંદ કરી રાસ્ટીય સ્તર નો એવોર્ડ થી સન્માનિત કરવાં માં આવ્યા હૈદરાબાદ ખાતે આયોજિત કાર્ય કર્મ માં. ઈ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસ નાં ચેરમેન ડો જી વી કે રેડ્ડી હસ્તે સન્માનિત કરવામાં આવ્યા કાર્ય કર્મ નાં ડાયરેકટર એવા કૃષ્ણમ રાજુ વિક્ટેસમ એક્યુજીટીવ ડિરેક્ટર રામ સેખર સર ગુજરાત રાજ્ય 108 ઇમરજન્સી સેવા ના હેડ જસવંત પ્રજાપતી સાહેબ જેવા મહાનુભવો હાજરી માં સન્માન કરવાંમાં આવ્યું હતું...