આજ રોજ તા..૧૧/૦૨/૨૦૨૪ રવિવાર ના દાહોદ મુકામે 

મૌલવી પરિવાર અને ભાલેજ જનરલ હોસ્પિટલ ના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ ચેકઅપ અને સર્જીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮૦૦ થી વધારે દર્દી ઓ એ લાભ લીધો ખરે ખર દિલ થી કેહવા માંગુ છું આજ સુધી ના બધા જ કેમ સફળ રહ્યા છે પણ ભાલેજ જનરલ હોસ્પિટલ ના કેમ્પ માં સૌથી સફળ કેમ્પ અને વધારે દર્દી આવ્યાં અને જરૂરત અને તેઓ ઘણા ટાઇમ થી બીમારી થી જુજી રહ્યા હતા ઘણા દર્દી તો એવા જોવા માં આવ્યા જે સારવાર ના ખર્ચ થી કે રૂપિયા ના હોવા ના કારણે સારવાર નથી કરાવી એવા લોકો ને પણ આ કેમ્પ નો લાભ મળ્યો ઘણા બધા દર્દી ને ઓપરેશન તથા સારવાર અર્થે એડમિટ થવા ની પણ જરૂર જણાતા તેઓ ની સારવાર અને ઓપરેશન આયુષ્યમાન કાર્ડ થકી ફ્રી માં મફત માં કરી આપવામાં આવનાર છે જેઓ ભાલેજ જનરલ હોસ્પિટલ આવી ને પોતાની સારવાર અને ઓપરેશન કરાવશે અને ભાલેજ જનરલ હોસ્પિટલ ની ટીમ દ્વારા તેઓ ને સારવાર માં અને ઓપરેશન માં ૧૦૦ % સચોટ ઈલાજ યોગ્ય માર્ગદર્શન અને સાથ સહકાર આપવાનો ભરોસો આપે છે આવો ભાલેજ જનરલ હોસ્પિટલ તમારી પોતાની જ હોસ્પિટલ છે કેમ્પ ને સફળ બનાવવા અને કેમ્પ યોજનાર એવા મૌલવી પરિવાર જેમાં ખાસ મારા ભાઈ સમાન દોસ્ત મારા જીગર જાન એવા અરબાઝ ભાઈ મૌલવી.. નવરોજ ભાઈ મૌલવી ...યુસુફ ભાઈ મૌલવી ...વાસીફ ખાન મૌલવી (નગર પાલિકા કાઉન્સીલર ) તથા દાહોદ ગામ ની જનતા નો ભાલેજ જનરલ હોસ્પિટલ દિલ થી આભાર વ્યક્ત કરે છે કેમ્પ માં ભાલેજ જનરલ હોસ્પિટલ ની અનુભવી નિષ્ણાંત ટીમ હાજર રહી ને કેમ્પ ને સફળ બનાવામાં અગત્યની અને જરૂરી ભૂમિકા ભજવી જેમ કે ડૉ બીરેન પાંડે ( જનરલ સર્જન ) ડૉ નયન ઉપાધ્યાય (સી.ઇ.ઓ) ડૉ પ્રાચી વાની (એમ.ડી. પીડિયાટ્રિક) ડૉ નીરવ ઠાકર (એમ. ડી. ફિઝીશિયન) ડૉ જયેશ તરલ (એમ. એસ. ઓર્થોપેડિક) ડૉ નીલમ જોહરવાલ (ગાયનેક) ડૉ ડિમ્પલ ઇસરાણી (ડેન્ટિસ્ટ) ભાલેજ જનરલ હોસ્પિટલ ની ડોક્ટર ટીમ દ્વારા ચેકઅપ અને કેમ્પ માં ફ્રી માં ચેકઅપ ની સાથે સાથે ફ્રી માં સુગર ટેસ્ટ ફ્રી માં ઈ. સી. જી ફ્રી માં દવાઓ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું હવે દાહોદ ગામ ની જનતા ને સારવાર કે ઓપરેશન ની જરૂર જણાય તો ભાલેજ જનરલ હોસ્પિટલ સુધી જવા પોહચવા માટે મૌલવી પરિવાર તરફ થી વાહન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને રહેશે તો દાહોદ ના નગરજનો સ્વસ્થ રહીએ નિરોગી રહીએ અને તમને જરૂર પડે હોસ્પિટલ ની તો ભાલેજ જનરલ હોસ્પિટલ તમારી સાથે છે કેમ્પ ને સફળ બનાવવા બદલ ફરી થી એક વાર હું મારા દોસ્ત અરબાઝ મૌલવી નો આભાર વ્યક્ત કરું છું