વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 530 જેટલા શિક્ષકો ઓન ડ્યુટી વાંકલના ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચમાં ભાગ લેતા બે દિવસ શિક્ષણ કાર્ય ખારંભે પડ્યું હતું. ચાલુ ફરજે શિક્ષણની જગ્યાએ ટેનિસ ક્રિકેટ મેચમાં શિક્ષકો પહોંચતા વાલીઓમાં ભારે વિરોધ ઉઠતા વિવાદ ઉભો થયો છે.આ શિક્ષકોને વલસાડ જિલ્લા પંચાયતના પદાધિકારીએ મંજૂરી આપી છે કે કેમ?તે સવાલ ઉઠી રહ્યો છે.વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ?તે આવનારા દિવસોમાં સ્પષ્ટ ખબર પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Oil & Gas sector: क्या तेल उत्पादन के बिना दुनिया चल सकती है? (BBC Hindi)
Oil & Gas sector: क्या तेल उत्पादन के बिना दुनिया चल सकती है? (BBC Hindi)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ની ડીસા ખાતે જાહેર સભા યોજાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ની ડીસા ખાતે જાહેર સભા યોજાઈ
मन की बात में प्रधानमंत्री मोदी ने विद्यार्थीयो से चर्चा की
बूंदी। शहर के सदर बाजार स्थित राव भाऊ सिंह मंदिर परिसर में रविवार को प्रधानमंत्री नरेंद्र मोदी की...
আপৰ উত্তৰ পূৱৰ তত্ত্বাৱধায়ক ৰাজেশ শৰ্মাৰ প্ৰত্যাহ্বান
আপৰ উত্তৰ পূৱৰ তত্ত্বাৱধায়ক ৰাজেশ শৰ্মাৰ প্ৰত্যাহ্বান