સુરતના ઉત્રાણ વિસ્તારમાં નવી બંધાતા બિલ્ડિંગના ઝૂંપડામાં રહેતી માત્ર 12 વર્ષની કિશોરી પર પાડોશી આધેડે નિયત બગાડી હતી. કિશોરીની એકલતાનો લાભ લઈ તેને નવા બંધાતા બિલ્ડિંગમાં પોતાના ઝૂંપડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન હવસખોર આધેડે 10થી વધુ વાર તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ માત્ર 10 રૂપિયા તેના હાથમાં આપી દેતો અને તેને ધમકી આપતો હતો કે જો કોઈને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખશે, જેથી આખરે ભોગ બનનારી કિશોરીએ આ મામલે પરિવારને જણાવતાં તેમણે ઉત્રાણ પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આધેડ સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।