નાપા મા હજરત પીર સૈયદ મોહમ્મદ હુસેન બાપુ નો 20 સંદલ શરીફ શાનો સૌકત થી ઉજવાયો 

આણંદ જિલ્લા તાલુકા બોરસદ ના નાપા ખાતે આવેલ કોમી એકતા ના પ્રખર હિમાયતી હજરત મોહમ્મદ હુસેન ઉર્ફે સરવર શાહ કાદરી રફાઈ રહેમતુલ્લા અલયહે નો 20 મો સંદલ શરીફ 28 રજ્જબ તારીખ 9/02/2024 શુક્રવાર ના રોજ શહેજાદા એ સરવર શાહ પીરે તરિકત સૈયદ હાજી જહુર એહમદ ઉર્ફે મસ્તાન બાવા તેમજ નવાસા એ સરવર શાહ પીરે તરિકત સૈયદ શકીલ અહેમદ ઉર્ફે અકીલ શાહ કાદરી ની સદારત મા મનાવવા મા આવ્યો આ પ્રસંગે જુમ્મા ની નમાજ બાદ મજાર શરીફ પર જીક્ર શરીફ હતો ત્યાર બાદ હજરત ના મકાન પર થી સંદલ શરીફ નું જુલુસ સમગ્ર નાપા ગામ મા નીકળ્યો અને હજરત ના મજાર પર સંદલ પેશ કરવામાં આવ્યું હતું સંદલ શરીફ બાદ ન્યાજ નો પ્રોગ્રામ રાખેલ હતો આ પ્રસંગે ખાનદાને હૈદરી ના તમામ પીરે તરિકત તેમજ ખલીફા ઓ અને સેંકડો મુરીદ તેમજ અકીદત મંદો હાજર રહ્યા હતા