અંબાજી ભાજપા મંડળના કાર્યકર્તાઓ સી.એમ પ્રોટોકોલ થી નારાજ
સી.એમ ના સ્વાગત કરવાથી કાર્યકર્તા ઓને કર્યા દૂર
પાસ ઈસુ કરેલા કાર્યકર્તાઓને સી.એમ ના મંદિરમાં આગમન ના સમય હટાવવામાં આવ્યા
અંબાજી ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી
મહિલા કાર્યકર્તાઓ એક કલાકથી સીએમના સ્વાગત માટે ઉભા હતા સ્વાગત ના કરવા દેતા મહિલાઓ પણ નારાજ...
ઈસુ થયેલા પાસ મંદિર ચાચર ચોકમાં મૂકી કાર્યકર્તાઓ વિરોધ દર્શાવ્યો
*સૂત્ર દ્વારા -:* મળતી માહિતી પ્રમાણે ચાર ગાડી ભરી બનાસકાંઠા જિલ્લા મથકે પાલનપુર ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા કાર્યકર્તાઓ