મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલો ટેમ્પામાં પારડી ચાર રસ્તા બ્રિજ પાસે અચાનક ધુમાડો નીકળતા જોઈને ટેમ્પા ચાલકે ટેમ્પાને સુરક્ષિત રીતે રસ્તાની બાજુમાં અટકાવ્યું હતું. જે બાદ ટેમ્પોચાલક નીચે ઉતરીયો હતો. જોકે જોત જોતામાં ટેમ્પાની ડ્રાઇવર કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક પારડી ફાયર વિભાગની ટીમ અને પારડી પોલીસને બોલાવવામાં આવી હતી.ફાયરની ટીમે ટેમ્પોની ડ્રાઇવર કેબીનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુક્તજીવન સ્કૂલ તરફ થી અમદાવાદ મણિનગરમાં કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ગરબા નો પ્રોગ્રામ live..!
મુક્તજીવન સ્કૂલ તરફ થી અમદાવાદ મણિનગરમાં કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ગરબા નો પ્રોગ્રામ live..!
'હિમાલયના બરછટ અનાજમાં વધુ પોષક તત્વો હોય છે, આ ગુણોને કારણે તેની માંગ વધી રહી છે'
ભારત સરકારના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું...
सध्याचे लोकप्रतिनिधी फक्त तीन लाखा पर्यंत कामाच्या उदघाटन करण्याच्या लायकीचे-बद्रीनाथ जगताप
आष्टी प्रतिनिधी-आमदार म्हटल्यावर मोठ्या प्रमाणावर विकास कामे आणून मोठ-मोठे प्रकल्प न आणता फक्त...