વલસાડ જિલ્લામાં ગુમ થયેલ બાળકો,મહિલા,પુરુષોને શોધી કાઢવા માટે વલસાડ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનાઓને મળેલી બાતમીના આધારે આઠ વર્ષ અગાઉ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર પુરુષની ફરિયાદ મુજબ જગદીશભાઈ મનુભાઈ હરીજન ઉંમર વર્ષ 25 રહે સરિગામ લક્ષ્મી વિદ્યાપીઠ રોડ મનુભાઈની ચાલમાં રૂમ નંબર 08 તાલુકો જીલ્લો વલસાડ રહે મલાઈ નવીનગરી જીલ્લો ખેડા હાલ રહે મોજે ગુંદલાવ વેજલપુર પાર્વતી મોટર્સની બાજુમાં શિવ પેલેસ પ્લેટ નંબર 205માંથી વલસાડ એલસીબીની ટીમે શોધી કાઢ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરઃ રાજ્યપાલ વરદ હસ્તે ટેબ્લેટ પુરસ્કાર || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ રાજ્યપાલ વરદ હસ્તે ટેબ્લેટ પુરસ્કાર || News11 Gujarati
Compact Sedan Cars: 10 लाख से कम कीमत पर मिलती हैं ये चार कॉम्पैक्ट सेडान कारें, जानें कौन सी है सबसे बेहतर
भारतीय बाजार में एसयूवी और हैचबैक कारों की लगातार बढ़ती मांग के बीच भी Compact Sedan Cars को काफी...
भारत ने कनाडाई उच्चायोग के प्रतिनिधि को तलब किया; अमित शाह के खिलाफ लगाए गए बेतुके आरोपों पर जताई नाराजगी
कनाडा के मंत्री की ओर से केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ लगाए गए आरोपों को लेकर भारत ने...
পশ্চিম গোলাঘাট শাখা সাহিত্য সভাৰ অনুষ্ঠান।
৬০'সাহিত্য সভাৰ বিষয়ববীয়াসকল সেৱক হ'ব লাগে,নেতা নহয়'-ড° বসন্ত কুমাৰ গোস্বামী গোলাঘাট,১২...
સુરતમાં વિસર્જનની તૈયારીઓ શરૂ@Sandesh News
સુરતમાં વિસર્જનની તૈયારીઓ શરૂ@Sandesh News