હલદ્વાનીમાં ઉપદ્રવીઓને ગોળી મારવાનો આદેશ
ઉત્તરાખંડમાં દબાણ સામે કાર્યવાહી બાદ ભારેલો અગ્નિ: મદરેસા તૂટ્યા બાદ પોલીસ પર ભીડનો હુમલો, ઠેર ઠેર પથ્થરમારો અને આગચંપી. 100થી વધુ જવાનો ઘાયલ. સંવેદનશીલ વિસ્તારમાં કર્વ્યૂ લગાવાયું, ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ