પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના મેન્ટલ વાળા રસ્તાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કપચી અને મેન્ટલ નાખ્યા બાદ ડામર કામ ન થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે ગામના વાહનચાલકોને મેન્ટલ વાળા રસ્તાને કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઘણો સમય વીતવા છતાં ડામર કામ ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂક્તો જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টুইটাৰৰ নাম সলনি কৰি ‘X’ কৰিলে ইলন মাস্কে। সলনি কৰিলে টুইটাৰৰ ডমেইনৰ নামো।
🔴টুইটাৰৰ নাম সলনি কৰি ‘X’ কৰিলে ইলন মাস্কে।
🔴সলনি হ'ল টুইটাৰৰ ডমেইনো।...
KHEDA NEWS - TV92 GUJARAT MANDVI 23-09-2022
KHEDA NEWS - TV92 GUJARAT MANDVI 23-09-2022
ढोलकी ,हलगी आणि 10 लाख गाडयांचा ताफा 20 जानेवारी ला मुंबईत वाजणार तोफा? जरांगेना रोखण्यासाठी मुख्यमंत्र्याची धावपळ आढावा घेण्यासाठी सुरू झाली पळापळ ?
बीड:- आता येणार्या 20 जानेवारी 2024 रोजी ढोलकी , हलगी आणि 10 लाख गाडयांचा ताफ्यासह मनोज जरांगे...
জুৱাৰ ঘাটি উৎখাত কৰিলে মৰাণ আৰক্ষীয়ে: বৃহৎ পৰিমাণৰ ধনৰ সৈতে চাৰিজনক আটক
অবৈধ কাৰ্যকলাপৰ বিৰুদ্ধে সক্ৰিয় হৈ উঠিছে মৰাণ আৰক্ষী। ডিব্ৰুগড় জিলা আৰক্ষী অধীক্ষক আৰু উপায়ুক্ত...