જુનિયર વકીલોને સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જે રકમ નજીવી અને અનિયમિત ચૂકવવામાં આવતી હોય આ મામલે જુનિયર વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાતમાં જુનિયર વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય નિયમિત ચૂકવવામાં આવે તે અંગે જુનિયર વકીલો દ્વારા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.જેમાં જણાવ્યું હતુ કે જુનિયર વકીલો યોગ્ય રીતે પ્રેકટીસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડો.પી.જે.સોલંકી જુનિયર સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત વકીલોને પહેલા વર્ષે રૂપિયા ૧ હજાર, બીજા વર્ષે ૮૦૦ અને ત્રીજા વર્ષે રૂપિયા ૬૦૦ પ્રતિમાસ ચૂકવવામાં આવે છે.તેમજ ઓફીસ ખર્ચ પેટે નહીંતર આર્થિક સહાય આપવામાં આવે છે અને તે પણ અનિયમિત ચૂકવવામાં આવે છે. આથી સ્ટાઇપેન્ડની રકમ તેમજ ઓફીસ ખર્ચ પેટે મળતી સહાયમાં વધારો કરી નિયમિત ચુકવવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેં. બારીયામાં ચાર દિવસ અગાઉ યુવાન પ્રેમિકાનું અન્ય સાથે આડા સંબંધની શંકા એ કાસલ કાઢનાર
દેં. બારીયામાં ચાર દિવસ અગાઉ યુવાન પ્રેમિકાનું અન્ય સાથે આડા સંબંધની શંકા એ કાસલ કાઢનાર
હિંમતનગર ખાતે આયુષ સારવાર કેમ્પ યોજાશે
હિંમતનગર ખાતે આયુષ સારવાર કેમ્પ યોજાશે આવતી કાલે
આયુષ કચેરી ગાંધીનગર...
अखंड भारत दिवस पर बजरंग दल निकालेगा तिरंगा रैली, विहिप और बजरंग दल की बैठक संपन्न
सुल्तानपुर.नगर में विहिप व बजरंग दल की मासिक बैठक सोमवार को आयोजित हुई। जिसकी अध्यक्षता महावीर...
কেবল ৰাজপথৰ বিপ্লৱ নহয় এইবাৰ সেউজ বিপ্লৱত ব্যস্ত আছু নেতা পবিত্ৰ কলিতা
বানে গৰকা গাইনৈৰ পাৰত কৃষকৰ হালধীয়া সপোন চিচিবৰগাওঁৰ ধূনাগুৰি পথাৰত শ শ বিঘা হালধীয়াৰ দলিচা
কেবল ৰাজপথৰ বিপ্লৱ নহয় এইবাৰ সেউজ বিপ্লৱত ব্যস্ত আছু নেতা পবিত্ৰ কলিতা বানে গৰকা গাইনৈৰ পাৰত...
मणिपुर में 2 बच्चों समेत तीन लोगों के शव मिले:लापता मैतेई परिवार के होने की संभावना; 5 दिन पहले मुठभेड़ के बाद से 6 लोग लापता हैं
मणिपुर में एक महिला और दो बच्चों के शव शुक्रवार को जिरी नदी में बहते मिले। इन्हें पोस्टमॉर्टम के...