ધ્રાંગધ્રા તાલુકાના માલવણ રોડ ઉપર આવેલ ધ્રુમઠ ગામથી સહેજ નજીક ચોકડી પાસે ધ્રુમઠ ગામના ઋતુરાજભાઈ કોળી એ રોડ ઉપર ગંભીર હાલતમાં એક અજાણ્યા ઈસમને જોવેલ હતો. ત્યારબાદ તત્કાલ ઘટનાની જાણ તાલુકા પોલીસ ને અને 108 એમ્બયુલેન્સમાં કરવામાં આવી હતી અને અજાણ્યા ઈસમને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જો કે બેશુદ્ધ અવસ્થામાં ઈસમને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર દરમિયાન ઈસમ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્રારા મોત જાહેર કરી વ્યક્તિ કોણ હતો અને તેની સાથે કોઈ ઘટના બની હતી કે કુદરતી માંદગી હતી એ દિશામાં તાલુકા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संजयकुमार शर्मा अध्यक्ष व महावीर मीणा बने मंत्री
राजस्थान शारीरिक शिक्षा शिक्षक संघ तहसील निवाई के चुनाव निर्वाचन अधिकारी रामावतार यादव व रतिराम...
ঢকুৱাখনাত সাহাদেৱ মানিকপুৰ প্ৰাথমিক বিদ্যালয়ত সহঃশিক্ষয়িত্ৰী কনকলতা হাজৰিকাৰ বিদায় সম্বৰ্ধনা
ঢকুৱাখনাত সাহাদেৱ মানিকপুৰ প্ৰাথমিক বিদ্যালয়ত সহঃশিক্ষয়িত্ৰী কনকলতা হাজৰিকাৰ বিদায় সম্বৰ্ধনা...
New Kia Seltos ने केवल 7 महीनों में पार किया 1 लाख यूनिट बुकिंग का आंकड़ा, सबसे ज्यादा इस वेरिएंट की मांग
2024 Kia Seltos Facelift ने घरेलू बाजार में एक लाख बिक्री का माइलस्टोन अचीव कर लिया है। आपको बता...
PM Modi in Saharanpur: 'आपके बेटे का भविष्य बचाने को विपक्ष की गालियां खा रहा हूं', सहारनपुर में बोले पीएम मोदी
प्रधानमंत्री नरेंद्र मोदी यूपी में जमकर भाजपा का चुनाव प्रचार कर रहे हैं। आज...