ધ્રાંગધ્રાના રતનપર ગામની સીમમાં રહેતા યુવાન ને મહીલા સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખી સાપકડા ગામે રહેતા 6 શખ્સો દ્વારા જાતીએ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા મરનાર યુવાન ના ભાઈ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી.ધ્રાંગધ્રાના રતનપર ગામની સીમમાં રહેતા યુવાન સાવનભાઈ ઠાકરશીભાઈ પરમાર કામ કરતા હતા ત્યારે હળવદ તાલુકા ના સાપકડા ગામે રહેતા છ શખ્સો દ્વારા યુવાનને મહીલા સાથે આડા સંબંધો હોવાનો, વહેમ રાખી જાતીએ અપમાનિત કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સાવનભાઈ ઠાકરશીભાઈ પરમાર દ્વારા ઝેરી દવા પી આત્મહત્યા રતનપર ગામે કરી લેતા મરનાર યુવાનના ભાઈ ફરીયાદી દેવજીભાઈ ઠાકરશીભાઈ પરમાર દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મા છો શખ્સોં સામે મરનાર સાવનભાઈ ઠાકરશીભાઈ પરમારને મહીલા સાથે આડા સંબંધો નો, વહેમ રાખી જાતીએ અપમાનિત કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મરનાર ને મરવા માટે મજબૂર કરાતા મરનારે જેરી દવાપી લીધાની ફરીયાદ નોંધાવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ગુનો, નોધી વધુ તપાસ પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘वाम और राम’ का कारनामा’, CM ममता बनर्जी के बयान से मचा बवाल
कोलकाता के आरजी कर हॉस्पिटल में जूनियर डॉक्टर के साथ रेप मर्डर मामले लेकर देशभर के...
Independence Day 2022: भारत किन 10 उपलब्धियों से बना ताकतवर देश ? | #offbeat
Independence Day 2022: भारत किन 10 उपलब्धियों से बना ताकतवर देश ? | #offbeat
પાવી જેતપુર તાલુકાના સજવા ગામે મહિલા પર ત્રણ ઇસમો દ્વારા હુમલો થતા કરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર તાલુકાના સજવા ગામે રહેતા શિવનાથ તેરીયાભાઈ રાઠવા થા તેમના પત્ની...
পূব ঢকুৱাখনাত TMPK,MMK আৰু TMMK ৰ ঢকুৱাখনা জিলা সমিতিৰ ত্ৰি বাৰ্ষিক অধিৱেশন সফল সামৰণি।
দুদিনীয়া বৰ্ণিল কাৰ্যসূচীৰে ২৪ আৰু ২৫ ডিচেম্বৰ তাৰিখে পূব ঢকুৱাখনাত আয়োজন কৰা হৈছে TMPK,MMK আৰু TMMK ৰ ঢকুৱাখনা জিলা সমিতিৰ ষষ্ঠদশ,দ্বাদশ আৰু ক্ৰয়োদশ ত্ৰি বাৰ্ষিক অ
পূব ঢকুৱাখনাত TMPK,MMK আৰু TMMK ৰ ঢকুৱাখনা জিলা সমিতিৰ ত্ৰি বাৰ্ষিক অধিৱেশন সফল সামৰণি।
...
ડીસામાં સેન્ટ્રલ ફૂડ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો
આગામી તહેવારોને લઇ રાજ્ય સહિત કેન્દ્રની ફૂડ અને ડ્રગ વિભાગ એલર્ટ બની ગયું છે. ગઈકાલે મોડી રાત્રે...