પકડવાનો બાકી આરોપી . કલ્પેશ વિષ્ણુભાઇ જોષી , રહે.લીલીયા , રેલ્વે સ્ટેશન પાસે , તા.લીલીયા જિ.અમરેલી ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , આજરોજ તા .૧૧ / ૦૮ / ૨૦૨૨ ના રોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , અમરેલી , હનુમાનપરા રોડ , રણુજાધામ સોસાયટીમાં એક ઇસમ ફોર વ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરફેર કરે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો , મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ , પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીઃ ચેતન ભુપતભાઇ ભીલ , ઉ.વ .૩૪.૨ હે અમરેલી , હનુમાનપરા રોડ , રણુજાધામ સોસાયટી તા.જિ.અમરેલી → પકડાયેલ મુદ્દામાલઃ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની અલગ - અલગ બ્રાન્ડની , ૭૫૦ મીલીની બોટલ નંગ -૩૨ , કિં.રૂ .૧૪,૧૪૦ / તથા મોબાઇલ ફોન નંગ- ૧ કિં.રૂ .૫,૦૦૦ / - તથા મારૂતિ સુઝુકી ESTEEM ફોર વ્હીલ રજી.નંબર GJ - 11 - S - 2507 કિ.રૂ .૮૦,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૯૯,૧૪૦ / - નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रूस से भारत के लिए निकले तेल टैंकर जहाज पर मिसाइल से हमला, हूती विद्रोहियों ने ली जिम्मेदारी
रूस से भारत के लिए निकले एक तेल टैंकर जहाज पर लाल सागर में यमन के हूती विद्राहियों ने...
Lulu Mall Bangalore has organised a Free Mega-Retail Tour for Karnataka School students.
Lulu Mall Bangalore has organised a Free Mega-Retail Tour for Karnataka School students.
...
કર્ક, સિંહ સહિત આ ત્રણ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, આર્થિક લાભ થવાની શક્યતા
જ્યોતિષશાસ્ત્રમાં જન્માક્ષર દ્વારા વિવિધ સમયગાળા વિશે આગાહીઓ કરવામાં આવે છે. જ્યારે દૈનિક...
સુરત જિલ્લા LCB પોલીસે બેંકના કાર્ડ સ્વાઈપ મશીનથી બેંકના વાયફાઈ કનેક્ટ કરી નાણાં પડાવતી ગેંગના બે આરોપીને ઝડપી પાડયા.
સુરત જિલ્લા એલસીબી પોલીસે બેંકના કાર્ડ સ્વાઇપ મશીનથી છેતરપીંડી કરી નાણાં પડાવતી ગેંગના બે આરોપીને...