Emergency Number: ઈમરજન્સી નંબર 112 ગુજરાતમાં હવે પોલીસ, ફાયરબ્રિગેડ કે ઍમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવા માટે એક જ નંબર રહેશે. બજેટમાં સરકારની જાહેરાત

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત સરકારે આજે બજેટ રજૂ કર્યું છે. ત્યારે નાણામંત્રીએ એક મહત્વની જાહેરાત કરી છે. જે અનુસાર હવે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તેવી જનરક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે.