સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પીએમ શ્રી મોડેલ સ્કુલ રતનપુરાને જિલ્લાની શ્રેષ્ઠ સરકારી શાળા જાહેર કરવામાં આવી તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી અને સંઘના પ્રમુખ ડો. એસ. ડી. જોષી સાહેબ તેમજ કિરીટભાઈ પટેલ દ્વારા શાળાનાં આચાર્ય બી. એ. દરબારનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું