બાકી પૈસા અત્યારે જ આપો... કહીને ત્રણ લોકોએ...
રાજકોટના શાપર વેરાવળમાં યુવકની તિક્ષણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. શાપર વેરાવળમાં રહેતા 20 વર્ષીય યુવક જયદીપ મકવાણાની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. માત્ર 4500 રૂપિયાના લેતીદેતીમાં હત્યા કરવામાં આવ્યાનો ખુલાસો થયો છે. ગઈકાલે રાત્રિના જયદીપ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત જયદીપને ખાનગી દવાખાને ખસેડવામાં આવેલો જ્યા તેને સારવાર મળે એ પહેલા જ મોત નિજ્યું,